← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લકવો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હાથ મેળવતા રહે છે, ભેટતા પણ રોજ સૌ,
સ્ક્રીન પર હૈયાં ઉછાળે સ્માઇલીની ફોજ સૌ;
આમને સામે મળે તો વાત કરતા ના કદી,
લાગણીને આજ લકવો, ને ગણે છે બોજ સૌ!

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખઓસરીઆગલો લેખ →મારે પગે