← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લૉકડાઉન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બધા બૉસ ઘરમાં ધુએ છે તપેલાં,
અને ‘ઝૂમ’ પર સૌ હજી ઊંઘ-ઘેલાં;
હવે રાજ રાણી કરે છે ઝરૂખે,
થયા રાજવી સૌ રસોડે ઘસેલાં.

– પરાગ રતનપરા

મુક્તકહાસ્ય
← પહેલો લેખબસ છેઆગલો લેખ →ન્યાય