કુહાડી લેખક: પરાગ રતનપરાઑક્ટોબર ૨૦૨૬કવિતા કપાતાં ગયાં વૃક્ષ, ઊગ્યાં ભવન,હવે શ્વાસ માટે ખરીદો પવન.કુહાડી ધરી જાતની ડાળ પર,હવે ઝાડના નામ પર બસ કફન. – પરાગ રતનપરા મુક્તક