← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ક્ષણોનો તાલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સમયની ચાલ સાથે ચાલવું, એ વાત સાચી છે,
ઘડી કાંડે ભલે બાંધી, ઘડી તો તોય કાચી છે;
ઉતાવળમાં બધા દોડ્યા, ગયા ક્યાં? કોઈ ના જાણે,
મજા એને, ક્ષણોના તાલ પર જેની ખુશી નાચી!

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઅવિનાશીઆગલો લેખ →શું ધરું?