કોરો માણસ
રોજ છત્રી લઈ ફરે, આકાશ કોરુંધાક છે,
ભીંજવાની બીક એની જિંદગીનો થાક છે;
મેઘ તૂટ્યો એકદા આખા ગગનથી, તોય એ
આખરે કોરો જ ચાલ્યો, એ જ એની ખાક છે.
– પરાગ રતનપરા
રોજ છત્રી લઈ ફરે, આકાશ કોરુંધાક છે,
ભીંજવાની બીક એની જિંદગીનો થાક છે;
મેઘ તૂટ્યો એકદા આખા ગગનથી, તોય એ
આખરે કોરો જ ચાલ્યો, એ જ એની ખાક છે.
– પરાગ રતનપરા