કિસ્સો
એક કિસ્સો સાવ નાનો, પ્રેમનો, પણ ખાસ છે,
એક દીવો, એક બારી, ને નજરમાં પ્યાસ છે;
વર્ષ વીત્યાં, ઘર ગયાં, ને લોક પણ બદલાઈ ગ્યા,
તોય એ બારી પરે દીવો બળે, એ આસ છે.
– પરાગ રતનપરા
એક કિસ્સો સાવ નાનો, પ્રેમનો, પણ ખાસ છે,
એક દીવો, એક બારી, ને નજરમાં પ્યાસ છે;
વર્ષ વીત્યાં, ઘર ગયાં, ને લોક પણ બદલાઈ ગ્યા,
તોય એ બારી પરે દીવો બળે, એ આસ છે.
– પરાગ રતનપરા