← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કિનારા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કિનારા નદીના કદી ના મળે છે,
છતાં એક જળમાં ઉભય ઝળહળે છે;
ન ભેટ્યા, ન છૂટ્યા, સદા સામસામે,
અમારો ય સંબંધ એમ જ ફળે છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખશેરબજારઆગલો લેખ →હાથ ઝાલજો, વરરાજા