← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખુશ્બૂ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાંજ ઢળતાં, ઓરડે પડદો જરા ઝૂલી ગયો,
ચા ઠરી, ને હાથમાં પુસ્તક હતું, ભૂલી ગયો;
કોણ જાણે કઈ દિશાથી એક ખુશ્બૂ આવતી,
ને વરસથી બંધ દરવાજો જરા ખૂલી ગયો.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમેહુલિયા, તું આવઆગલો લેખ →તું, સખા