← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખેડૂત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હાથ એના ફાટલા, ને ના કશું એ બોલતો,
રોજ ધરતીનાં પડો એ હળ થકી બસ ખોલતો;
ના કશી તકતી, ન ફોટો, ના કદી તાળી મળી,
તોય એનો મોલ આખા ગામ સાથે ડોલતો.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઝરમરિયાં સંભારણાંઆગલો લેખ →રાતરાણી