← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કવિ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાતભર કાગળ ઉપર હું જાતને ઘૂંટ્યા કરું,
શબ્દ એકે પામવા સો વાર હું તૂટ્યા કરું;
લોક બોલે: ‘આ ભલા માણસ કરે છે શું ભલા?’
શું કહું? અંધારથી અજવાસ હું લૂંટ્યા કરું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખખેવણહારઆગલો લેખ →રેખા ને કાંડું