કન્યાવિદાય
જાન ચાલી, ઢોલ થંભ્યા, ઘર બધું સૂનું થયું,
ઓસરીનો હીંચકો પણ સાવ ચુપ, જૂનું થયું;
બાપ મંડપમાં હસીને સૌ સગાંને ભેટતો,
એકલો પડતાં જ એનું આંસુ પણ ઊનું થયું.
– પરાગ રતનપરા
જાન ચાલી, ઢોલ થંભ્યા, ઘર બધું સૂનું થયું,
ઓસરીનો હીંચકો પણ સાવ ચુપ, જૂનું થયું;
બાપ મંડપમાં હસીને સૌ સગાંને ભેટતો,
એકલો પડતાં જ એનું આંસુ પણ ઊનું થયું.
– પરાગ રતનપરા