← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જ્યોત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વાટ નાની, તેલ થોડું, ને નમેલી જ્યોત છે,
ચોતરફ ઘનઘોર અંધારું, પવન પણ મોત છે;
તોય ઝૂકીને ફરી ઊભી થતી એ ઝળહળે,
હારતી ના, કેમ કે ખુદ સૂર્યનો એ સ્રોત છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખબંધઆગલો લેખ →વિસામો