← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જુગાડ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ફોનનું ચાર્જર નથી, ને વાયરોનું ઝાડ છે,
બારણાં તૂટી ગયાં, ત્યાં દોરડાની વાડ છે;
ચોપડીમાં ના હતું, એ જિંદગીનું સૂત્ર છે:
બંધ ગીઝર પણ ચલાવે, એક બાની ત્રાડ છે!

– પરાગ રતનપરા

મુક્તકહાસ્ય
← પહેલો લેખનહીંઆગલો લેખ →એટલે