જિંદગી
જિંદગી ક્યારેક તડકો, ક્યાંક છાંયો હોય છે,
ક્યાંક હસતો જામ, તો ક્યાં ઘાવ ઊંડો હોય છે;
રોજ ગણતર માંડવાનું છોડ, તું જીવી જ લે,
આખરે તો શ્વાસનો બસ એક ફેરો હોય છે.
– પરાગ રતનપરા
જિંદગી ક્યારેક તડકો, ક્યાંક છાંયો હોય છે,
ક્યાંક હસતો જામ, તો ક્યાં ઘાવ ઊંડો હોય છે;
રોજ ગણતર માંડવાનું છોડ, તું જીવી જ લે,
આખરે તો શ્વાસનો બસ એક ફેરો હોય છે.
– પરાગ રતનપરા