જરાસંધ
હું સમયની બંધ મુઠ્ઠીમાં, છતાં આકાશ છું,
રોજ બળતો, રોજ ઠરતો, તોય હું અજવાસ છું;
ફાડિયાં બે કાળ કરતો રોજ મારાં, તોય શું?
હું ફરી સાંધું મને, ને હું ફરી પણ શ્વાસ છું.
– પરાગ રતનપરા
હું સમયની બંધ મુઠ્ઠીમાં, છતાં આકાશ છું,
રોજ બળતો, રોજ ઠરતો, તોય હું અજવાસ છું;
ફાડિયાં બે કાળ કરતો રોજ મારાં, તોય શું?
હું ફરી સાંધું મને, ને હું ફરી પણ શ્વાસ છું.
– પરાગ રતનપરા