← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જાત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હાસ્યના પડદે છુપાવી આંસુઓની વાત મેં,
રાતભર જાગ્યો, સવારે ધોઈ નાખી રાત મેં;
લોક બોલ્યા: ‘કેટલો હસતો રહે છે, આ જુઓ!’
આયનાથી યે છુપાવી આજ મારી જાત મેં.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઘડપણ આવ્યું પાછલે બારણેઆગલો લેખ →સરહદનો દીવો