← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જામ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જામ ભર, સાકી, હજી આ રાત થોડી શેષ છે,
કાલ કોનો કેટલો ને ક્યાં સુધીનો વેશ છે;
આ ઘડૂલો પણ ઘડાયો કોઈ માણસની રજે,
પી હવે, આ જામમાં એ જીવનો સંદેશ છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખશ્યામે રંગીઆગલો લેખ →ગુરુની ફૂંક