← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઇતિહાસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જે થયું, એ થઈ ગયું, ના રો હવે ઇતિહાસ પર,
કાલનાં પાનાં લખી દે, આજના વિશ્વાસ પર;
તાજ ને તલવારથી ઘડતા હતા રાજા કદી,
આજ લખશે ખેડુ પોતે, હળ વડે, એ ઘાસ પર.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખરેસમાંઆગલો લેખ →તારા લટકાને