← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હળવું મન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ડુંગરે ઊભો હતો હું, બાથમાં ભરતો પવન,
ધૂળની ડમરી ઉડાડે, સૌ હતું જે, એ વજન;
એક પળ તો હું ય પંખી, મેઘ ને આકાશ હું,
ઘેર પાછો આવતો, લઈ ફૂલ જેવું એક મન.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખજોયા વિનાનું વહાલઆગલો લેખ →ખુલ્લો વેદ