← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હાથની રેખા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાલ જે ઊગ્યું હતું, એ આજ પણ વેરાય છે,
રંગ બદલે છે ગગન, ને વાદળો ઘેરાય છે;
ના સમય રોકાય, ના બંધાય મુઠ્ઠીમાં કદી,
હાથની રેખા ય જો, પળમાં બધી ફેરાય છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખચોટલોઆગલો લેખ →સવાર થાશે જ