ઘુવડની સભા
આજ ઘુવડો મંચ પરથી સૂર્યનો મહિમા કહે,
ને તિમિરની ભીડ તાળી પાડતી બેઠી રહે.
સૂર્ય ઊગે ત્યાં બધા ભાગે, ગુફામાં જઈ છુપે,
ને પછી સાંજે ફરી એ જ્ઞાનની ગંગા વહે.
– પરાગ રતનપરા
આજ ઘુવડો મંચ પરથી સૂર્યનો મહિમા કહે,
ને તિમિરની ભીડ તાળી પાડતી બેઠી રહે.
સૂર્ય ઊગે ત્યાં બધા ભાગે, ગુફામાં જઈ છુપે,
ને પછી સાંજે ફરી એ જ્ઞાનની ગંગા વહે.
– પરાગ રતનપરા