← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગઝલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

માત્ર શબ્દો ગોઠવો તો ક્યાં ગઝલ બંધાય છે?
કાળજું છોલાય ત્યારે એક મિસરો થાય છે;
પ્રાસ તો શણગાર છે, ને કાફિયા પોશાક છે,
જે કલમથી રક્ત ટપકે, એ ગઝલ સર્જાય છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખજ્ઞાન દેઆગલો લેખ →નદી મારી બેનડી