ફોન પર
આંસુઓનો રંગ ક્યાં છે, ગંધ પણ ક્યાં હોય છે?
તોય મા પરદેશથી પણ ઓળખે, તું રોય છે;
ફોન પર હસતો રહું ને ‘ઠીક છે’ બોલું, છતાં
મા કહે, ‘જમજે’, પછી ભીની નજરથી જોય છે.
– પરાગ રતનપરા
આંસુઓનો રંગ ક્યાં છે, ગંધ પણ ક્યાં હોય છે?
તોય મા પરદેશથી પણ ઓળખે, તું રોય છે;
ફોન પર હસતો રહું ને ‘ઠીક છે’ બોલું, છતાં
મા કહે, ‘જમજે’, પછી ભીની નજરથી જોય છે.
– પરાગ રતનપરા