← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફાગણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ફાગણે મૂક્યો ખજાનો રંગનો ને ગંધનો,
દેહ કેસૂડો થયો, ને હાર તૂટ્યો બંધનો;
આંખ ખૂલી, હોઠ કાંપ્યા, ને ત્વચા થઈ વાંસળી,
રાધિકા થઈ ઝૂરતી, ક્યાં લાલ પેલો નંદનો?

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખધૂળેટીઆગલો લેખ →કોયલ