← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એક પરાગમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હું ભ્રમર થઈ ઘૂમતો આખો દિવસ બસ બાગમાં,
હર કળી સાથે ગણગણું છું નવા કો' રાગમાં;
લોક બોલે: ‘એ રખડતો, ના ટકે એકે કળી’,
પણ મને સઘળું જગત દેખાય એક પરાગમાં.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખજીવનસાથી જોઈએ છેઆગલો લેખ →પિંજરે