← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દોસ્ત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દોસ્ત એવો જોઈએ, જે ભૂલ પર ટોકી શકે,
ને પડું જો ખાઈમાં, તો હાથ લઈ રોકી શકે;
મિત્ર સો છે ફોનમાં, રડવા ખભો ક્યાં છે, કહો?
દોસ્ત એ, જે પીઠમાં ખંજર નહીં ભોંકી શકે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમારામાંઆગલો લેખ →ચાકડો