← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ડંખ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભલે દૂર તું, પણ નજરમાં વસે છે,
અમાસે ય ચાંદો ગગનમાં હસે છે;
નથી પાસ તો શું? કહું હું જગતને,
છતાં યાદ વીંછી બનીને ડસે છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમાળો છોડતાંઆગલો લેખ →ભીતર હોય તો