← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ધૂણી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વાડ-વાડે, ભીંત-ભીંતે વેરનાં છે તાપણાં,
તોય ઠરતાં જાય છે સંબંધનાં સૌ બારણાં.
ચાલ, ધૂણી પ્રેમની ચેતાવ ત્યાં વચ્ચોવચે,
તાપશે સૌ સાથ બેસી, એ જ સાચાં આપણાં.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમોરપીંછનો રંગઆગલો લેખ →સાંભરે