ધૂળનો સંબંધ
ધૂળમાં ઝાંખાં છતાં પગલાં હજી અકબંધ છે,
ગામની કેડી ઉપર બાની હજી એ ગંધ છે;
દોડતાં ડોલર તરફ, હું ક્યાં સુધી આવી ગયો!
તોય પાછો ખેંચતો એ ધૂળનો સંબંધ છે.
– પરાગ રતનપરા
ધૂળમાં ઝાંખાં છતાં પગલાં હજી અકબંધ છે,
ગામની કેડી ઉપર બાની હજી એ ગંધ છે;
દોડતાં ડોલર તરફ, હું ક્યાં સુધી આવી ગયો!
તોય પાછો ખેંચતો એ ધૂળનો સંબંધ છે.
– પરાગ રતનપરા