← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ડરવાનું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મરણ આવે, ભલે આવે, મને શાનું ય ડરવાનું?
હજી તો ગીત ગાવાનું, હજી તો ફૂલ ધરવાનું;
જવું છે એક દી, એ તો ખબર છે, પણ રહું ત્યાં લગ
હસીને રોજ જીવનનું કરજ મારે જ ભરવાનું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમસ્તીમાંઆગલો લેખ →પારિજાત