← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દરબાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આભ છે, અંધાર છે, ને મૌનનો વિસ્તાર છે,
કોઈ ઝીણો સૂર છે, ને સૂરમાં ઝંકાર છે;
દેવળે, દરગાહમાં જેને બધે શોધ્યો હતો,
એ જ મારા શ્વાસમાં, મારો ખુદા-દરબાર છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખસેલ્ફી લઉંઆગલો લેખ →ઘેરૈયા