← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ડાંગરનું ગીત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આમ્રવનમાં એક કોયલ ચૂપ થઈને સાંભળે,
ઢોલ વાદળના ઢબૂકે, ને સમંદર ઊછળે;
ખેતરે ઝૂકી કમરથી રોપતી ડાંગર સખી
ગીત ગાતી જાય, ને આકાશ ખેતરમાં ઢળે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખસંકેતઆગલો લેખ →પડઘો