← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચુંબન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હતું એક ચુંબન તમારું કપાળે,
હજી ત્યાં જ સૂરજ સવારે ઉજાળે;
ભલે કાળ ભૂંસે બધા લેખ જગના,
જડેલું રહે એ, મરણને ય ટાળે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખજોયું છેઆગલો લેખ →ચાવી