ચર્ચા
ગામ આખું ગણગણે છે આપણી બે વાતને,
કોણ ઝૂક્યું, કોણ રૂઠ્યું, કોણ ભૂલ્યું જાતને;
આપણે તો ચૂપ બેઠાં, આંખમાં આંખો ધરી,
ગામ શું જાણે? અમે તો ઊજવી’તી રાતને.
– પરાગ રતનપરા
ગામ આખું ગણગણે છે આપણી બે વાતને,
કોણ ઝૂક્યું, કોણ રૂઠ્યું, કોણ ભૂલ્યું જાતને;
આપણે તો ચૂપ બેઠાં, આંખમાં આંખો ધરી,
ગામ શું જાણે? અમે તો ઊજવી’તી રાતને.
– પરાગ રતનપરા