← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચાહ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું જ મસ્જિદ, તું જ મંદિર, તું જ મારો રાહ છે,
શ્વાસમાં તું, નામમાં તું, તું જ મારી ‘આહ’ છે;
બુંદ દરિયામાં ભળે, તો કોણ પૂછે નામ પણ?
ઓગળી જાવું પ્રણયમાં, એ જ સાચી ચાહ છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખસમજાયો મનેઆગલો લેખ →પડોશીનો ઉંબરો