← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વાદળો ઘેરાં હતાં, ને સાથ મીઠી ચા હતી,
તેં હસીને જે ધરી, એ સાવ ભીની ચા હતી;
વાતમાં ખોવાઈ ગ્યાં, ને ચાય ઠંડી થઈ ભલે,
જિંદગીમાં ના કદી એવી સરીખી ચા હતી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખતારા ગયા પછીઆગલો લેખ →ઋતુએ ઋતુએ