ભીતરે
ભીડમાં ઊભો છતાં હું સાવ ખાલી ભીતરે,
કાફલો આખો હતો, પણ જાત ચાલી ભીતરે;
કોઈ પૂછે ‘કેમ છો?’ તો હું કહું છું: ‘મોજમાં!’
ને રડે છે એક બાળક, આંખ ઝાલી ભીતરે.
– પરાગ રતનપરા
ભીડમાં ઊભો છતાં હું સાવ ખાલી ભીતરે,
કાફલો આખો હતો, પણ જાત ચાલી ભીતરે;
કોઈ પૂછે ‘કેમ છો?’ તો હું કહું છું: ‘મોજમાં!’
ને રડે છે એક બાળક, આંખ ઝાલી ભીતરે.
– પરાગ રતનપરા