← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભારે પડે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જીતવું તો છે સરળ, પણ હારવું ભારે પડે,
દોસ્તને જીતાડવા ખુદ ઝૂકવું ભારે પડે;
ઢોલ પીટી જગ કહે છે: ‘એ જ સાચો વીર છે’,
ઝેર પીને મૌન હસતાં જીવવું ભારે પડે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખપચાસ વર્ષ પછીઆગલો લેખ →પ્રેમનો પંથ