બાંકડો
બાંકડો સૂનો હવે, ને બાગમાં એકાંત છે,
જે ગલીમાં ચાલતાં'તાં, એ ગલી પણ શાંત છે;
સૂર્ય પણ ઢળતો જુએ છે, જ્યાં અમે બેઠાં હતાં,
તું નથી, તો આ ગગનનો ચાંદ પણ અતિ ક્લાંત છે.
– પરાગ રતનપરા
બાંકડો સૂનો હવે, ને બાગમાં એકાંત છે,
જે ગલીમાં ચાલતાં'તાં, એ ગલી પણ શાંત છે;
સૂર્ય પણ ઢળતો જુએ છે, જ્યાં અમે બેઠાં હતાં,
તું નથી, તો આ ગગનનો ચાંદ પણ અતિ ક્લાંત છે.
– પરાગ રતનપરા