← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બાગ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મિત્ર આગળ થઈ ગયો, તો ભીતરે શું આગ છે!
હરખ એની જીતનો કર, એ જ સાચો રાગ છે;
અન્યનો દીવો બળે, તો તુંય અજવાળું ભરી,
એક બીજા સાથ ખીલે, એ જ સુંદર બાગ છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખયાદમાંઆગલો લેખ →બે મિત્રો