← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અકબંધ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જે ક્ષણે તેં હાથ ઝાલ્યો, એ પળો અકબંધ છે,
ઓરડે આજે ય તારા સ્પર્શ કેરી ગંધ છે;
ભીંત પરની સૌ ઘડીઓ ચાલતી આગળ ભલે,
તોય મારો એક કાંટો ત્યાં જ આજે બંધ છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખવરસાદનાં ત્રણ ચિત્રોઆગલો લેખ →ના જોઈએ