← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અદનો આદમી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ન મારું નામ છાપામાં, ન મારો ક્યાંય પણ ફોટો,
ગણો તો સાવ નાનો, પણ ખુમારીમાં ઘણો મોટો;
ચણું ઘર હું બધાં માટે, ઉગાડું ધાન સૌ માટે,
છતાં સૌના હિસાબે હું રહું છું કાયમી ખોટો.

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખઘરડો ઘોડોઆગલો લેખ →હળવો હવે