← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અડધો લકવો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હાથ જમણો જડ થયો, ડાબે ય ધ્રૂજે છે કલમ,
તોય કાગળ પર ઢળે છે શબ્દ ભીના ને નરમ;
દેહનો અડધો ભલે લકવો થયો છે, શું થયું?
ભાવ આખા છે, અને આખો હજી છે આ જનમ.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખપ્રતીક્ષાની સાડીઆગલો લેખ →સિંહાસન