← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અબોલા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કોણ સાચું, કોણ ખોટું, એ બધું સમજાય છે,
બેઉ મૂંગાં, તોય ઘરમાં મૌન પણ પડઘાય છે;
તું ન બોલે, હું ન બોલું, એટલો સંબંધ છે,
એ અબોલા પર જ આખું આયખું જીવાય છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખહૂંફઆગલો લેખ →તમારા સમ