અબળા
કેડ પર બાળક, શિરે બેડાં, ઉરે આખો સમાજ,
તોય સૌ ‘અબળા’ કહે છે, શી હશે આ લોક-લાજ?
જાગતી સૌથી પ્રથમ, ને ઊંઘતી સૌથી પછી,
ને છતાં ક્યાંયે ન એના નામનો દેખાય તાજ.
– પરાગ રતનપરા
કેડ પર બાળક, શિરે બેડાં, ઉરે આખો સમાજ,
તોય સૌ ‘અબળા’ કહે છે, શી હશે આ લોક-લાજ?
જાગતી સૌથી પ્રથમ, ને ઊંઘતી સૌથી પછી,
ને છતાં ક્યાંયે ન એના નામનો દેખાય તાજ.
– પરાગ રતનપરા