આંખોનું શરણ
ઘણાં મંદિર, ઘણી મસ્જિદ, ઘણા મઠ પણ ફરી આવ્યો,
ન ઈશ્વર ક્યાંય દેખાયો, ન મનને સાંત્વના લાવ્યો;
પછી બેઠો તમારી આંખના ખૂણે ઘડીભર ત્યાં,
ખુદા ત્યાં મુસ્કુરાયો ને કહે તું આખરે ફાવ્યો!
– પરાગ રતનપરા