આખરી પળ
આંસુઓને રોક થોડી વાર, જોવા દે મને,
આખરી આ પળ તમારામાં જ ખોવા દે મને;
વિઘ્ન ના પાડો, ધમાલો બંધ રાખો સૌ ઘડી,
આંખ મીંચાશે પછી તો, શાંત સૂવા દે મને.
– પરાગ રતનપરા
આંસુઓને રોક થોડી વાર, જોવા દે મને,
આખરી આ પળ તમારામાં જ ખોવા દે મને;
વિઘ્ન ના પાડો, ધમાલો બંધ રાખો સૌ ઘડી,
આંખ મીંચાશે પછી તો, શાંત સૂવા દે મને.
– પરાગ રતનપરા