← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વિસ્મય

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ફૂલ ક્યાંથી રંગ લાવે? બાળ પૂછે બાગમાં,
સૂર્ય ક્યાંથી ઊગતો? શું હોય છે એ આગમાં?
ને અમે જ્ઞાની બનીને રોજ ઉત્તર આપતાં,
ખોઈ બેઠા એ જ વિસ્મય, ઉત્તરોના ભાગમાં.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમોકલેઆગલો લેખ →સરહદથી કાગળ