← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વધારાની થાળી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાંજ પડતાં એક થાળી આજ પણ વધતી રહે,
ને ઝરૂખે એક દીવો રાતભર બળતો રહે;
એ ગયો પરદેશ, વીત્યાં વર્ષ દસ, ના આવિયો,
તોય માની આંખ સામે પંથ ઊઘડતો રહે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખટ્યૂબલાઇટઆગલો લેખ →સમજાય છે