← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વચન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વચન જો સરે, તો ન પાછું ફરે,
ભલે લાખ મનમાં પછી કરગરે;
વિચાર્યા વિના જીભ ના ખોલજો,
નહીં તો સદીઓ સુધી એ ફરે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખભૂલી જશેઆગલો લેખ →ઍપમાં